Skip to main content

Posts

Showing posts from 2018

DAUGHTER- FATHER'S HEART AND SOUL....

દીકરી બાપના દિલની શાતા .... ........ ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ : ખોથી ઘેરાયેલી ANYTIME IF PARENTS FEEL BEING SURROUNDED BY ALL THE WORLD'S UNHAPPINESS મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો . THAN TRY TO SPEND SOME TIME WITH YOUR DAUGHTER WITH ALL YOUR HEART તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો . TALK TO HER WITH ALL YOUR FRANKNESS WITH AN OPEN HEART ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે . THAN YOU WILL ACQUIRE MORE THAN MOUNT EVEREST'S COOLNESS AND EXPERIENCE THE UTMOST PEACE દીકરી તો મા - બાપનો શ્વાસ છે , જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી . DAUGHTER IS PARENT'S ETERNAL BREATH THAT YOU CANNOT LIVE WITHOUT AND WHEN THE TIME COMES YOU CANNOT LEAVE IT ઈશ્વરે દીકરી ઘડીને માતા - પિતા ઉપર ઉપકાર કર્યો છે . GOD HAS CREATED THE DAUGHTER AND HAVE MADE A FAVOUR TO...